ટીવીની હૉટ એક્ટ્રેસ ટીના દત્તાએ ઘરમાં નવા શેડ્સમાં ફોટોશૂટ કરાવ્યુ છે આ વખતે સ્ટાઇલિશ આઉટફિટમાં ટીના દત્તાએ ફેન્સના હોશ ઉડાવ્યા છે ટીના દત્તાએ બૉલ્ડ એન્ડ બ્યૂટીફિલ ક્રૉપ ટૉપમાં કેમેરા સામે ખાસ તસવીરો કેપ્ચર કરાવી છે વૉલ સપોર્ટ સાથે એક્ટ્રેસ ટીના દત્તાએ પાતળી કમરને ફ્લૉન્ટ કરી છે હેરી બન, હાઇ હીલ્સ અને સ્મૉકી મેકઅપ સાથે ટીના દત્તાએ લૂકને પુરો કર્યો છે ટીવી એક્ટ્રેસ ટીના દત્તા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે ઘરમાં જ ટીના દત્તા ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે ટીના દત્તાએ તેની શાનદાર એક્ટિંગથી લાખો લોકોને તેના ફેન્સ બનાવ્યા છે નવા લૂકમાં એક્ટ્રેસ કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપતી જોવા મળી તમામ તસવીરો ટીના દત્તાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે