ટીવી એક્ટ્રેસ આમના શરીફે તેની સુંદરતા માટે જાણીતી છે તેણે તાજેતરમાં જ નવું ફોટોશૂટ કરાવ્યું છે આ ફોટોશૂટમાં બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે આમના સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે આમના શરીફનો જન્મ 16 જુલાઈ 1982ના રોજ મુંબઈમાં થયો હતો આમના શરીફ ક્યારેય અભિનેત્રી બનવા માંગતી ન હતી. આમના શરીફના પિતા ભારતીય હતા અને માતા ફારસી બહેરીની હતી. ટીવીની દુનિયામાં આમનાની એન્ટ્રી એકતા કપૂરના શો 'કહીં તો હોગા'થી થઈ હતી. તેણે આ સિરિયલમાં ‘કશિશ’નું પાત્ર ભજવ્યું હતું. All Photo Credit: Instagram