ટીવી એક્ટ્રેસ પ્રિયંકા ચાહર ચૌધરીએ નવા હૉટ લૂકથી ફેન્સને દિવાના બનાવ્યા છે



આ વખતે પ્રિયંકા ચાહર ચૌધરીનો વેસ્ટર્ન લૂકમાં કાતિલ લૂક સામે આવ્યો છે



ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, સ્મૉકી મેકઅપ સાથે પ્રિયંકાએ લૂકને કેરી કર્યો છે



પ્રિયંકા ચાહર ચૌધરીનો જન્મ રાજસ્થાનના જયપુરમાં થયો હતો



27 વર્ષીય પ્રિયંકા પોતાના કૂલ એન્ડ હૉટ લૂક માટે જાણીતી છે



પ્રિયંકા ચાહર ચૌધરીએ ઉડારિયા અને બિગ બૉસથી ચર્ચામાં આવી છે



પ્રિયંકાએ કેન્ડી ટ્વિસ્ટ, પેન્ડિંગ લવ, લતીફ ટૂ લાદેન ફિલ્મો પણ કરી છે



પ્રિયંકા ચાહર ચૌધરી અને અંકિતા ગુપ્તા વચ્ચે અફેરની ચર્ચાઓ ચાલી હતી



પ્રિયંકા ચાહર ચૌધરી સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ ગર્લ છે



તમામ તસવીરો પ્રિયંકા ચાહર ચૌધરીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે