શ્વેતા તિવારીનું નવું ફોટોશૂટ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યું છે



શ્વેતાએ 43ની ઉંમરે જમ્પ સૂટ પહેરીને કાતિલ પૉઝ આપીને ચોંકાવ્યા છે



ઓપન સિલ્કી હેર, હાઇ હીલ્સ, સ્માઇલી ફેસ સાથે શ્વેતાએ લૂકને કેરી કર્યો છે



43 વર્ષીય શ્વેતા તિવારીનો જન્મ 4 ઓક્ટોબર 1980માં યુપીમાં થયો હતો



શ્વેતાને ટીવી શૉ કસૌટી ઝિંદગી કીથી જબરદસ્ત લોકપ્રિયતા મળી



શ્વેતાએ જાહેરખબરો, નૃત્ય કાર્યક્રમો, નાટકો અને ટીવી શૉમાં કામ કર્યુ છે



શ્વેતા તિવારની દીકરી પલક તિવારી પણ એક્ટિંગમાં ડેબ્યૂ કરી ચૂકી છે



શ્વેતાએ રાજા ચૌધરી અને બાદમાં અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા હતા



શ્વેતા તિવારી ફિટનેસ અને હૉટનેસ માટે જાણીતી છે, લાખો ફેન્સ ફિદા છે



તમામ તસવીરો શ્વેતા તિવારીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે