ટીવી એક્ટ્રેસ ટીના દત્તાએ નવા લૂકમાં દરિયા કિનારેથી તસવીરો શેર કરી છે આ વખતે એક્ટ્રેસે દરિયા કિનારે હુસ્નનો જલવો બતાવીને ફેન્સને ઘાયલ કર્યા છે શૉર્ટ્સમાં ટીના દત્તાએ કેમેરા સામે એકથી ચઢિયાતા પૉઝ આપ્યા છે ઓપન વેટ કર્લી હેર, ઓપન ફૂટ અને સ્માઇલી ફેસ સાથે લૂકને કેરી કર્યો છે 32 વર્ષની એક્ટ્રેસ ટીના દત્તાની હૉટનેસ પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે ટીના દત્તાનો જન્મ 27 નવેમ્બર, 1991માં કોલકત્તામાં થયો હતો ટીવી એક્ટ્રેસ ટીવી શૉ ઉતરણમાં ઇચ્છાનું પાત્ર ભજવીને જાણીતી થઇ હતી ટીનાએ રિયાલિટી ખતરો કે ખિલાડી અને બિગ બૉસમાં પણ ભાગ લીધો હતો ટીનાએ બાળ કલાકાર તરીકે બંગાળી ફિલ્મ પિટા માતા સંતાનમાં કામ કર્યુ હતુ તમામ તસવીરો ટીના દત્તાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે