ટીવી એક્ટ્રેસ ગુલકી જોશીએ નવું ફોટોશૂટ કરાવ્યું છે

ગુલકી જોશીએ બ્લેક આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યું છે

ગુલકી જોશીનો જન્મ 17 મે 1990ના રોજ ઈન્દોર, મધ્ય પ્રદેશમાં થયો હતો.

ગુલકીએ પોતાના અભિનય કરિયરની શરૂઆત ‘Phir Subah Hogi’થી કરી હતી

ત્યારબાદ તેઓ ‘Nadaan Parindey Ghar Aaja’માં મહેર કૌરના પાત્રમાં જોવા મળી હતી

‘Ek Shringaar-Swabhiman’માં તેમણે સાવરીનું નેગેટિવ પાત્ર ભજવીને પણ પોતાની અલગ ઓળખ બનાવી હતી.

પૌરાણિક સીરિયલ ‘Paramavatar Shri Krishna’માં તેમણે માતા દેવકીની ભૂમિકા ભજવી હતી.

ગુલકી જોશીને સૌથી મોટી લોકપ્રિયતા ‘Maddam Sir’ સીરિયલમાં એસએચઓ હસીના મલિકના પાત્રથી મળી હતી

2026માં તેઓ ‘Hui Gumm Yaadein – Ek Doctor, Do Zindagiyaan’માં ડૉ. સૃષ્ટિનું મુખ્ય પાત્ર ભજવી રહ્યાં છે.

All Photo Credit: Instagram