ટીવી સીરિયલ સ્ટાર ગર્લ શ્રદ્ધા દાસે આ વખતે એકદમ ગ્લેમરસ અંદાજ બતાવ્યો છે સાઉથ સ્ટાર શ્રદ્ધા દાસે આવી સખત ગરમીમાં હૉટનેસનો તડકો લગાવ્યો છે શ્રદ્ધા દાસે આ વખતે સ્વીમિંગ પૂલમાં એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે લૂકને પુરો કરવા શ્રદ્ધા દાસે હેરી બન અને હાઇ હીલ્સ કેરી કરી છે સાઉથ એક્ટ્રસ શ્રદ્ધા દાસ તેના ગ્લેમરસ અંદાજના કારણે સતત ચર્ચામાં રહે છે શ્રદ્ધા દાસનો બોલ્ડ ડ્રેસ જોઈ ચાહકો પણ તેના બોલ્ડ અંદાજના વખાણ કરી રહ્યા છે શ્રદ્ધા દાસ સાઉથની જાણીતી એક્ટ્રેસ છે. શ્રદ્ધા દાસે બોલીવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે શ્રદ્ધા તેલુગુ, મલયાલમ, હિન્દી, બંગાળી અને કન્નડ ભાષાની ફિલ્મોમાં દેખાય છે શ્રદ્ધા દાસે 2008 માં સિકાકુલમથી તેલુગુ ફિલ્મ સિદ્દુમાં અભિનયની શરૂઆત કરી હતી તમામ તસવીરો શ્રદ્ધા દાસના ઇન્સ્ટાગ્રામમાંથી લેવામાં આવી છે