ટીવી સ્ટાર આમના શરીફે નવી તસવીરોથી ધમાલ મચાવી છે 'કહી તો હોગા' ફેમ આમના શરીફનો આ વખતે બ્લેક શૉર્ટ્સમાં જલવો દેખાયો છે આમના શરીફે મોટા ટેબલ પર બેસીને એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે હેરી પૉનીટેલ, મિનિમલ મેકઅપ અને ટૉન્ડ લેગ્સ સાથે લૂકને કેરી કર્યો છે આમના શરીફે પોતાના ઈન્સ્ટાગ્રામ પર શાનદાર તસવીરો પોસ્ટ કરી છે અભિનેત્રી આમના શરીફ તેની તસવીરો શેર કરી સતત ચર્ચામાં રહે છે અભિનેત્રી આમના શરીફ તેના સ્ટાઇલિશ અંદાજને કારણે ચર્ચામાં છે નાના પડદા પર 'કશિશ' નું પાત્ર ભજવનાર અભિનેત્રીના લાખો લોકો દિવાના છે ટીવી એક્ટ્રેસ આમનાએ તસવીરો અને વીડિયોના કારણે દરરોજ સમાચારમાં રહે છે તમામ તસવીરો આમના શરીફના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે