ટીવી ગર્લ અદા ખાન વેસ્ટર્ન લૂકમાં હૉટનેસને તડકો લગાવ્યો છે



અદા ખાને લૉન્ગ પિન્ક ગાઉન ડ્રેસમાં શાનદાર પૉઝ આપીને ફેન્સને ચોંકાવ્યા છે



આ વખતે ટીવીની નાગિને લેટેસ્ટ લૂકમાં ઇન્ટરનેટનો પારો વધાર્યો છે



અદા ખાને થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં એકથી એક ચડિયાતા પોઝ આપ્યા છે



લૂકને પુરો કરવા અદા ખાન કર્લી હેર બન અને હાઇ હીલ્સ કેરી કર્યા છે



નાગિન ફેમ અદા ખાને આ તસવીરોમાં હૉટ લૂકમાં ગોર્જિયસ લાગી રહી છે



અદા ખાન પોતાની આકર્ષક અદાઓ અને હોટ સ્ટાઇલિથી ફેન્સના હોશ ઉડાવતી રહે છે



અદાને ચાહકો ખૂબ જ પસંદ કરે છે. અદા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે



અદા પોતાની નવી નવી તસવીરો શેર કરીને આકર્ષણનું કેન્દ્ર બને છે



તમામ તસવીરો અદા ખાનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે