ટીવી એક્ટ્રેસ નિક્કી તંબોલી આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. હાલમાં જ તેણે બ્લેક સાડીમાં કેટલીક તસવીરો શેર કરી છે જેને જોઈને તેના ફેન્સ દીવાના થઈ ગયા છે. આ તસવીરોમાં નિક્કી ખૂબ જ સુંદર લાગી રહી છે. નિક્કીએ આ તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. ચાહકો આ તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે. બિગ બોસ 14માંથી લોકપ્રિય થનારી નિક્કી તંબોલી સોશિયલ મીડિયા પર છવાઇ છે નિક્કી તંબોલીએ કેમેરા સામે કિલર પોઝ આપ્યા છે. નિક્કી તંબોલી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. All Photo Credit: Instagram