ટીવીની હૉટ એક્ટ્રેસ જિયા શંકરે ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે જિયા શંકરે યલો ડ્રેસમં શાનદાર ફોટોશૂટ કરાવ્યુ છે આ વખતે ટીવી સ્ટાર જિયા શંકરે યલો શરારામાં શાનદાર પૉઝ આપ્યા છે લૂકને પુરો કરવા કર્લી ઓપન હેર અને હાઇ હીલ્સ કેરી કરી છે સ્માઇલી ફેસ અને મદહોશ અદાઓ પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે બિગ બોસ થી ફેમસ થયેલી જિયા શંકર તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે જિયા શંકરે ઈન્સ્ટાગ્રામ પર આ સ્લિટ કટ ડ્રેસમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે જિયા શંકર સલમાન ખાનના શોમાં ઘણા કારણોસર હેડલાઇન્સમાં રહી હતી જિયા શંકર 'બિગ બોસ'માં જોવા મળી હતી.આ શોમાં તે ખૂબ જ ચર્ચામાં રહી હતી જિયા રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝા સાથે મરાઠી ફિલ્મ 'વેદ'માં પણ જોવા મળી છે તમામ તસવીરો જિયા શંકરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે