હિના ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેનારી હીરોઇન છે 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' ફેમ અભિનેત્રી હિના તસવીરોથી ફરી ચર્ચામાં આવી છે હિના ખાને આ વખતે વેસ્ટર્ન લૂકમાં ફેન્સના દિલ ધડકાવી દીધા છે આ વખતે હિના ખાને ગ્રીન શાઇનિંગ ડ્રેસમાં બેસ્ટ ફોટોશૂટ કરાવ્યુ છે લૂકને પુરો કરવા હિના ખાને કર્લી હેરબન અને હાઇ હીલ્સ કેરી કરી છે હિના ખાને ઈયરિંગ્સ, રિંગ્સ અને હીલ્સ સાથે તેના લુકને કમ્પલીટ કર્યો હતો આ તસવીરોમાં હિના ખાન ક્રીમ રંગના સૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે સ્મોકી અને ન્યૂડ મેકઅપ સાથે હિના ખાને કેમેરા માટે ઘણા અલગ અલગ પોઝ આપ્યા છે હિના ખાન સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે તમામ તસવીરો હિના ખાનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે