ટીવી સ્ટાર ગર્લ મૌની રૉયે એરપોર્ટ પર સિમ્પલ પણ ખાસ લૂક બતાવ્યો છે



મૌની રૉયે લૉન્ગ ગાઉન ડ્રેસમાં એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે



એરપોર્ટ પર આ વખતે મૌની ઓલ વ્હાઇટ લૂકમાં સ્પૉટ થઇ હતી



લૂકને પુરો કરવા મૌનીએ બ્લેક ગૉગલ્સ અને હાઇ હીલ્સ કેરી કરી હતી







આ તસવીરોમાં મૌની રોય કિલર લુક આપતી જોવા મળે છે



તસવીરોમાં મૌની રોય કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે



સ્મોકી મેકઅપ સાથે મૌની રોયે તેના વાળને કર્લી લુકમાં ખુલ્લા રાખ્યા છે



મૌની સોશ્યલ મીડિયા સ્ટાર છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે



તમામ તસવીરો મૌની રૉયના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે