ટીવીની હૉટ સ્ટાર શરવરી વાઘે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોશૂટ કરાવ્યુ છે



સ્લીવલેસ ડ્રેસ અને લૉન્ગ ગાઉનમાં એક્ટ્રેસે કેમેરા સામે સેક્સી ફિગર બતાવ્યુ છે



શરવરી વાઘના પરફેક્ટ બૉડી ફિગર પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે



શરવરી વાઘના આ બ્લેક વ્હાઈટ ડ્રેસમાં કરાવેલા ફોટોશૂટે ઈન્સ્ટા પર આગ લગાવી છે







લૂકને પુરો કરવા પૉનીટેલ સાથે હાઇ હીલ્સ કેરી કરી છે



શરવરી વાઘ આ નવા સાડી ડ્રેસ લૂકમાં ખૂબ જ હોટ લાગી રહી છે



અભિનેત્રી શરવરી સારી રીતે જાણે છે કે ચાહકોને કઈ રીતે દિવાના બનાવવા



અભિનેત્રીએ કેમેરાની સામે ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે



તમામ તસવીરો શરવરી વાઘના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે