નિકીતા દત્તાએ નવા લૂકમાં નવી તસવીરોથી ધમાલ મચાવી છે



એક્ટ્રેસ નિકીતા દત્તાએ આ વખતે રેડ સાડી લૂકમાં કાતિલ અદાઓ બતાવી છે



રેડ સાડીમાં નિકીતા દત્તાએ ગાર્ડન લૂકમાં શાનદાર ફોટોશૂટ કરાવ્યુ છે



ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ અને સ્માઇલી ફેસ સાથે લૂકને કેરી કર્યો છે



'કબીર સિંહ' ફેમ નિકિતા દત્તા તેના બોલ્ડ લુક માટે હંમેશા ચર્ચામાં રહે છે



નિકિતા દત્તાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના નવા ફોટા પોસ્ટ કર્યા છે



'કબીર સિંહ' ફેમ એક્ટ્રેસની તસવીરો ખૂબ જ લાઈક અને શેર કરવામાં આવી રહી છે



નિકિતા દત્તાએ ફિલ્મ કબીર સિંહમાં જિયા શર્માની ભૂમિકા ભજવીને ચાહકોનું દિલ જીતી લીધું હતું



નિકીતા શર્મા સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે, તસવીરો શેર કરતી રહે છે



તમામ તસવીરો નિકીતા દત્તાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે