ટીવી સ્ટાર ગર્લ મુનમુન દત્તાએ એક શાનદાર ફોટોશૂટ કરાવ્યુ છે ઓફિસ પાર્ટીમાં બેસ્ટ છે ‘બબીતાજી’નો આ હૉટ પાર્ટી ડ્રેસ લૂક મુનમુન દત્તઆે કેમેરા સામે સેક્સી અદાઓ બાતવીને પૉઝ આપ્યા છે મુનમુન દત્તાએ લૉન્ગ ડ્રેસમાં વ્હાઇટ એન્ડ રેડમાં સ્ટાઇલ બતાવી છે ઘરમાં જ મુનમુન દત્તાએ બૉસી લૂકથી શાનદાર તસવીરો કેપ્ચર કરાવી છે ઓપન બ્રાઉન હેર અને હાઇ હીલ્સ સાથે મુનમુન દત્તાએ લૂકને પુરો કર્યો છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ બબીતાજી પોતાની સ્ટાઈલથી ચાહકોને દિવાના બનાવે છે બબીતા જી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે મુનમુનએ બોલ્ડનેસની હદ વટાવી દીધી છે. તેની તસવીરો વાયરલ થઈ રહી છે તાજેતરમાં જ મુનમુન દત્તા અને રાજ અનડકટ વચ્ચે અફેરની ચર્ચાએ જોર પકડ્યું હતુ તમામ તસવીરો મુનમુન દત્તાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે