બૉલીવુડ ડાન્સર અને મૉડલ નોરા ફતેહીને હૉટ અંદાજ સામે આવ્યો છે ડાન્સર નોરા ફતેહીએ એક કારની પાસે ઉભા રહીને લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યુ છે નોરાએ આ દરમિયાન પિન્ક પેન્ટની સાથે બ્લેક ટીશર્ટ પહેરી છે રેડ કારને સપોર્ટ કરીને નોરાએ કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે લૂકને પુરો કરવા નોરાએ બ્લેક ગૉગલ્સ, કર્લી ઓપન હેર અને બૂટ કેરી કર્યા છે નોરા ફતેહી ડાન્સથી જ નહીં સ્ટાઇલથી પણ લોકોને દિવાના બનાવે છે નોરા ફતેહીનો લુક સોશિયલ મીડિયા પર કહેર વર્તાવવા માટે પૂરતો છે આ પહેલા પણ નોરા એકથી એક ચડિયાતા ફોટોશૂટ ફેન્સ સાથે શેર કરી ચુકી છે નોરા ફતેહી સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે તમામ તસવીરો નોરા ફતેહીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે