ઉર્ફી જાવેદે ફરી એકવાર એરપોર્ટ પર હૉટ લૂક બતાવ્યો છે



એરપોર્ટ પર વિચિત્ર ડ્રેસમાં ઉર્ફી જાવેદે હૉટ અદાઓ ફ્લૉન્ટ કરી છે



ઉર્ફી જાવેદે લૉન્ગ ગાઉન્ ડ્રેસમાં એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે



ગાઉનની નીચે ઉર્ફીએ રેડ ટીશર્ટ અને શૉર્ટ્સ કેરી કર્યુ હતુ



લૂકને પુરો કરવા ઉર્ફી જાવેદે કર્લી ઓપન હેર અને હાઇ હીલ્સ કેરી કરી છે



અભિનેત્રી ઉર્ફી વિચિત્ર સ્ટાઈલ અને વિચિત્ર ફેશન સેન્સથી લોકોના હોશ ઉડાવતી રહે છે



હવે આ દરમિયાન ઉર્ફી જાવેદની નવી તસવીરો સામે આવી છે



આ લેટેસ્ટ ફોટોઝમાં ઉર્ફી જાવેદ અતરંગી આઉટફીટ પહેરેલી જોવા મળી રહી છે



ટીવી એક્ટ્રેસ ઉર્ફી જાવેદ પોતાની બોલ્ડ ફેશનને કારણે ચર્ચામાં રહે છે



તમામ તસવીરો ઉર્ફી જાવેદના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે