ટીવી સ્ટાર આમના શરીફે ફરી એકવાર સિમ્પલ ફોટોશૂટ કરાવ્યુ છે આમનાએ સિમ્પલ ફોટોશૂટથી ફેન્સના દિલ ધડકાવી દીધા છે હૉટ ગર્લ આમનાની સાદગી જોઇને ફેન્સ ઘાયલ થયા છે આમના શરીફે વ્હાઇટ સાડીમાં માર્કેટમા તસવીરો પડાવી છે લૂકને પુરો કરવા આમના શરીફે કર્લી હેર અને હાઇ હીલ્સ કેરી કરી છે અભિનેત્રી આમના શરીફ તેના સ્ટાઇલિશ અંદાજને કારણે ચર્ચામાં છે નાના પડદા પર 'કશિશ' નું પાત્ર ભજવનારી અભિનેત્રીના લાખો લોકો દિવાના છે આમના શરીફ સોશિયલ મીડિયા પર તેના અલગ-અલગ ફોટા શેર કરે છે ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન લુક, અભિનેત્રી આમના શરીફ હંમેશા ગ્લેમરસ લાગે છે તમામ તસવીરો આમના શરીફના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે