ટીવી અભિનેત્રી સુરભિ જ્યોતિએ નવા લૂકની તસવીરો શેર કરી છે, ફેન્સ ફિદા થઇ રહ્યાં છે સુરભિ જ્યોતિએ આ વખતે પિન્ક ચણીયાચોળીમાં ગાર્ડન ફોટોશૂટ શેર કર્યુ છે ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ અને મદહોશ અદાઓ સાથે લૂકને પુરો કર્યો છે સુરભિ જ્યોતિએ ગાર્ડનમા કેમેરા સામે શાનદાર કિલર પૉઝ આપ્યા છે સુરભી જ્યોતિ તેના પ્રોજેક્ટ્સ કરતાં તેના લુકને કારણે વધુ સમાચારોમાં રહે છે ટીવી શો 'નાગિન'માં 'બેલા'નું પાત્ર બાદ સુરભી લુક્સને કારણે ચર્ચામાં આવી છે તાજેતરમાં અભિનેત્રીએ તેના લેટેસ્ટ એથનિક લુકથી કહેર વર્તાવ્યો છે આ તસવીરોમાં સુરભિનો રોયલ અવતાર જોઈને ફેન્સ ક્રેઝી થઈ ગયા છે અભિનેત્રી સુરભી જ્યોતિ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે તમામ તસવીરો સુરભિ જ્યોતિના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે