ટીવીની સ્ટાર એક્ટ્રેસ નિમ્રત કૌર અહલુવાલિઆએ ઘરમાં જ કેમેરા સામે સેક્સી પૉઝ આપ્યા છે નિમ્રત કૌરે આ વખતે ખુરશીમાં બેસીને શાનદાર પૉઝ આપીને તસવીરો કેપ્ચર કરાવી છે એક્ટ્રેસે લૂકને પુરો કરવા ઓપન સિલ્ક હેર અને હાઇ હીલ્સ કેરી કરી છે નિમ્રિત કૌર આહલુવાલિયા, વ્યાવસાયિક રીતે નિમ્રિત આહલુવાલિયા તરીકે ઓળખાય છે કાનમાં ઝૂમકા, હેવી જ્વેલરી અને માથે બિંદિયાથી લૂકને એક્ટ્રેસે પુરો કર્યો છે નિમ્રત કૌર ભારતીય અભિનેત્રી છે જે મુખ્યત્વે હિન્દી ટેલિવિઝનમાં કામ કરે છે નિમ્રત કૌરે કલર્સ ટીવીની નાટક સીરીઝ નાની સરદારનીમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી નિમ્રત કૌરે રિયાલિટી શો બિગ બોસ 16માં ભાગ લઇને પણ બધાને ચોંકાવ્યા હતા નિમ્રત કૌર સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે તમામ તસવીરો નિમ્રત કૌરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે