ફિલ્મ એન્ડ ટીવી સ્ટાર નિકીતા દત્તાએ નવા લૂકમાં ધમાલ મચાવી છે



આ વખતે નિકીતા દત્તાએ બ્રૉડ શૉલ્ડર સ્ટાઇલમાં એટ્રેક્ટિવ લૂક વાયરલ કર્યો છે



નિકીતાએ ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે કેરી કર્યો છે



નિકીતાએ કાનમાં ઝૂમકા, આંખોમાં કાજલ, નેકલેસ સાથે આ લૂકને કેરી કર્યો છે



'કબીર સિંહ' ફેમ નિકિતા દત્તા પોતાના બોલ્ડ લુકને કારણે હંમેશા ચર્ચામાં રહે છે



નિકિતા દત્તાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની નવી તસવીરો પોસ્ટ કરી છે



નિકિતા દત્તા પોતાના કિલર લુક્સથી ફેન્સને દિવાના બનાવી દીધા છે



અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં ખૂબ જ શાનદાર તસવીરો પોસ્ટ કરી છે



આ તસવીરોમાં એક્ટ્રેસ તેનુ બોલ્ડ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે



તમામ તસવીરો નિકીતા દત્તાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે