ટીવી એક્ટ્રેસ નિક્કી તંબોલીએ નવું ફોટોશૂટ કરાવ્યું છે

તે ફોટોશૂટની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે

ફોટોશૂટમાં તે બોલ્ડ પોઝ આપી રહી છે

નિક્કી તંબોલીએ અગાઉ ખુલાસો કર્યો હતો કે અરબાઝે તેને 2021માં એક મેસેજ મોકલ્યો હતો

નિકીએ સ્વીકાર્યું કે તે અરબાઝ સાથે પહેલી નજરે પ્રેમમાં પડી ગઈ હતી.

21 વર્ષની ઉંમરે તેણે અનેક જાહેરાતોમાં કામ કર્યું. તેણે તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

નિક્કીએ વર્ષ 2019 દરમિયાન ફિલ્મ 'ચિકતી ગદિલો ચિત્તાકોટુડુ' દ્વારા ડેબ્યૂ કર્યું હતું

તે 'તિપ્પારા મીસમ' અને 'કંચના 3' જેવી ફિલ્મોમાં પણ જોવા મળી છે.

તે રિયાલિટી શો 'બિગ બોસ 14'ની સેકન્ડ રનર અપ હતી.

All Photo Credit: Instagram