ફિલ્મ એક્ટ્રેસ કંગના શર્માએ તાજેતરમાં જ હૉટ ફોટોશૂટ કરાવ્યુ છે



કંગના શર્માએ બ્લેક ડ્રેસમાં એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે



કંગનાએ બ્લેક સ્કીન ટાઇટ સેક્સી ડ્રેસમાં શાનદાર પૉઝ આપ્યા છે



લૂકને પુરો કરવા કંગના શર્માએ કર્લી ઓપન હેર અને સ્માઇલી પૉઝ આપ્યા છે



સીટિંગ પૉઝમાં કંગનાએ પોતાની સેક્સી પૉઝ ફ્લૉન્ટ કરી છે



કંગનાના ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટોશૂટની તસવીરો શેર કરે છે



અભિનેત્રી તેના દિવસની શરૂઆત પણ વર્કઆઉટથી કરે છે



કંગના શર્માએ 2012માં મોડલ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી



તમામ તસવીરો કંગના શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે