કરિશ્મા શર્માએ આ વખતે ફરીથી હૉટ ફિગર ફ્લૉન્ટ કર્યુ છે કરિશ્મા શર્માએ વનપીસ ડ્રેસમાં સૌથી બૉલ્ડ સીન આપ્યા છે કરિશ્માએ પાર્ટી લૂકમાં શાનદાર ડ્રેસ પહેરીને કેમેરા સામે પૉઝ આપ્યા છે લૂકને પુરો કરવા પૉનીટેલ અને હાથમાં લેધર બેગ કેરી કરી છે 'રાગિની MMS 2' એક્ટ્રેસની સ્ટાઈલ જોઈને ફેન્સ ચોંકી ગયા છે કરિશ્મા શર્મા આ લૂકમાં ખૂબ જ હોટ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે કરિશ્મા શર્માના કૂલ લૂકે સોશિયલ મીડિયામાં આગ લગાવી છે એક્ટ્રેસના ફેન્સ પણ તેની હોટ તસવીરો જોઈ તેના દિવાના બન્યા છે 'રાગિની એમએમએસ 2' ફેમ કરિશ્મા બોલિવૂડની સૌથી બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે તમામ તસવીરો કરિશ્મા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે