ટીવીની સ્ટાર એક્ટ્રેસ મૌની રૉયે ફેન્સને નવા ફોટોઝથી ચોંકાવ્યા છે મૌની રૉયે કેમેરા સામે પાતળી કમરને સેક્સી અદાઓ સાથે ફ્લૉન્ટ કરી છે મૌનીએ સ્ટુડિયોમાં બ્લેક પ્રિન્ટેડ ગાઉનમાં એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે આ વખતે મૌનીએ લૉન્ગ બ્લેક ગાઉનમાં શાનદાર ફોટોશૂટથી દિલ જીત્યા છે લૂકને પુરો કરવા મૌની રૉયે કર્લી વેટ હેર અને હાઇ હીલ્સ કેરી કરી છે મૌની રૉયે ઈયરિંગ્સ અને હેવી નેકલેસ સાથે તેના લુકને કમ્પલીટ કર્યો છે એક્ટ્રેસ મૌની રોય ખૂબ જ હોટ અને સ્ટાઈલિશ છે, તસવીરો તેની ચાડી ખાય છે ટીવી બાદ બ્રહ્માસ્ત્રથી બૉલીવુડમાં પણ એક્ટિંગનો કમાલ બતાવી ચૂકી છે આ તસવીરોમાં મૌની રોય કિલર લુક આપતી જોવા મળે છે મૌની રૉયની તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે