ટીવી સ્ટાર અભિનેત્રી નિક્કી તંબોલી નવા ફોટોશૂટને લઇને ચર્ચામાં આવી છે



નિક્કીએ આ વખતે કેમેરા સામે બ્લેક ડ્રેસમાં કર્વી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે



નિક્કી વનપીસ બ્લેક ડ્રેસમાં સેક્સી અને હૉટ પૉઝ આપીને ફેન્સને દિવાના બનાવ્યા છે



કેમેરા સામે નિક્કી તંબોલીએ કર્લી હેર, હાઇ હીલ્સ અને મદહોશ અદાઓ બતાવી છે



અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર હોટ ડ્રેસ ખૂબ જ શાનદાર તસવીરો પોસ્ટ કરી છે



આ તસવીરોમાં એક્ટ્રેસ સાડીમાં ખૂબ જ હોટ પોઝ આપતી જોવા મળી રહી છે



વેસ્ટર્ન લૂકમાં હોટ ફિગર ફ્લોન્ટ કરી નિક્કી તંબોલીએ ચાહકોને દિવાના બનાવ્યા છે



નિક્કીએ એકવાર ફરીથી તેને પોતાની તસવીરોથી પોતાના ગ્લેમરનો તડકો લગાવ્યો છે



એક્ટ્રેસનો બોલ્ડ અને હોટ અંદાજ જોઈ ચાહકો તેના દિવાના બન્યા છે



તમામ તસવીરો નિક્કી તંબોલીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે