રૂમા શર્માના નવા ફોટોશૂટે ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે નવા ફોટોશૂટમાં રૂમા શર્મા શૉર્ટ બ્લૂ ડ્રેસમાં કેમેરા સામે સેક્સી અદાઓ બતાવી રહી છે નાઇટ ડ્રેસમાં રૂમા શર્માએ હસીન અને મદહોશ અદાઓમાં પૉઝ આપ્યા છે રૂમા શર્મા લૂકને પુરો કરવા કર્લી ઓપન હેર અને હાઇ હીલ્સ કેરી કરી છે 28 વર્ષીય રૂમા શર્માએ ટીવી એન્ડ ફિલ્મની દુનિયામાં કામ કર્યુ છે રૂમા શર્માએ હની ટ્રેપ સ્ક્વૉડ, ગાંડુ, દિમાગ કા દહીંમાં કામ કર્યુ છે રૂમા શર્મા પોતાના રિલેશનશીપના કારણે પણ ચર્ચામાં રહી છે રૂમા શર્મા સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે રૂમા શર્મા સોશ્યલ મીડિયા પ્રેમી છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે તમામ તસવીરો રૂમા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે