આ વખતે વેસ્ટર્સ ટચ સાથેના એક્ટ્રેસ શ્રદ્ધા દાસના લૂકે ફેન્સના હોશ ઉડાવ્યા છે



શ્રદ્ધા દાસનો ડાર્ક પિન્ક લેડી બૉસ લૂક ફેન્સને ઇમ્પ્રેસ કરી રહ્યો છે



ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે શ્રદ્ધા દાસે લૂકને કમ્પલેટ કર્યો છે



શ્રદ્ધા દાસ તેની બોલ્ડ અને સ્ટાઇલિશ ફેશન સેન્સ માટે હંમેશા ચર્ચામાં રહે છે



અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક ગ્લેમરસ તસવીરો પોસ્ટ કરી છે



આ તસવીરોમાં તેનો કાતિલ અંદાજ જોઈને ચાહકો તેના દિવાના થઈ ગયા છે



શ્રદ્ધા દાસ સાઉથ ઈન્ડસ્ટ્રીની ખુબ જ જાણીતી અભિનેત્રી છે



બોલ્ડ અને હોટ તસવીરો શેર કરી શ્રદ્ધા દાસ સતત ચર્ચામાં રહે છે



બોલીવૂડ ફિલ્મોમાં પણ શ્રદ્ધા દાસે કામ કર્યું છે. શ્રદ્ધાનો જન્મ મુંબઈમાં થયો હતો



તમામ તસવીરો શ્રદ્ધા દાસના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવ્યો છે