ટીવી એક્ટ્રેસ રોશની વાલિયા બોડીકોન લૂકમાં સુંદર લાગે છે

ટીવી અને ફિલ્મોની જાણીતી અભિનેત્રી છે રોશની વાલિયા

રોશનીએ બોડીકોન ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે

ગ્લેમરસ અંદાજને લઈ ચર્ચામાં રહે છે

રોશની વાલિયા કેમેરાની સામે ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી

રોશની સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

ઈન્સ્ટાગ્રામ પર તેના લાખો ફોલોઅર્સ છે

રોશની નવા લૂકમાં સુંદર લાગી રહી છે

ચાહકો પણ તેના નવા લૂકને લાઈક કરી રહ્યા છે

(તમામ તસવીરો રોશની વાલિયા-ઈન્સ્ટાગ્રામ)