ટીવી અભિનેત્રી અનુષ્કા સેને નવા લૂકમાં નવી તસવીરો શેર કરી છે અનુષ્કા સેને આ વખતે વ્હાઇટ ફ્રૉકમાં ગ્લેમરનો તડકો લગાવ્યો છે અનુષ્કા સેને વ્હાઇટ લૉન્ગ ડ્રેસમાં એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે અનુષ્કાએ હેરી બન, હાઇ હીલ્સ, સ્મૉકી મેકઅપ સાથે લૂકને પુરો કર્યો છે એક્ટ્રેસને ખરી ઓળખ સિરિયલ 'બાલવીર'થી મળી જેમાં તેણે બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું છેલ્લા કેટલાક સમયથી એવા અહેવાલ આવી રહ્યા છે કે તે કોરિયન વેબ સિરીઝમાં જોવા મળશે અનુષ્કા સેને હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પરથી કેટલીક તસવીરો શેર કરી છે અનુષ્કા સેન પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ જોવા મળે છે અનુષ્કા સેન સોશ્યલ મીડીયિ ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે તમામ તસવીરો અનુષ્કા સેનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે