'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી' ફેમ કંગના શર્માના સિઝલિંગ ફોટાઓએ ધૂમ મચાવી છે 'ઉલ્લૂ' સ્ટાર કંગનાએ આ વખતે લેધર આઉટફિટમાં સેક્સી અદાઓ બતાવી છે કંગના શર્મા અત્યારે વિદેશમાં વેકેશન એન્જૉય કરી રહી છે કંગનાએ વિદેશની ગલીઓમાં શાનદાર ફોટોશૂટ કરાવ્યુ છે બ્લેક લેધર જેકેટ અને પેન્ટમાં એકથી એક ખાસ પૉઝ આપ્યા છે લૂકને પુરો કરવા બ્લેક ગૉગલ્સ અને પૉનીટેલ કેરી કરી છે પાતળી કમર અને મિનિમલ મેકઅપ સાથે કંગનાએ ફેન્સના દિલ ધડકાવ્યા છે કંગના શર્મા પોતાના રિલેશનશીપને લઇને પણ ચર્ચામાં રહી છે કંગના સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે તમામ તસવીરો કંગના શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે