સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે આમના શરીફ

આમનાએ પીળા કલરના શરારા ડ્રેસમાં ફોટો શેર કર્યા

ફોટોમાં અલગ અલગ પોઝ દેતી દેખાઈ આમના

ટ્રેડિશનલ લૂકમાં જોરદાર લાગી રહી છે આમના

તેની દરેક અદા ચાહકોના દિલ જીતી લે છે

આમનાને તેના ચાહકો ખુબ પસંદ કરે છે

આમનાના લાખો ફેન-ફોલોઅર્સ છે

આમના ઘણી વાર ટ્રેડિશનલ લૂકમાં ફોટો શેર કરે છે

ટીવી સિરિયલમાં ફેવરિટ વહુ રહી છે આમના

આમના ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે