તારા સુતારિયાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી તસવીરો તારા સુતરિયાનો જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ સ્ટ્રેપલેસ મિની ડ્રેસમાં જોવા મળી એક્ટ્રેસ દરેક લૂકમાં ગ્લેમરસ લાગે છે તારા તારા સુતરિયા તડપ ફિલ્મમાં જોવા મળી હતી તારાની તસવીરો ઝડપથી વાયરલ થાય છે તારા સુતરિયા સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે ઈન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ અપડેટ પોસ્ટ કરતી રહે છે ઈન્સ્ટાગ્રામ પર તારાના 7.2 મિલિયન ફોલોઅર્સ છે દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે તારા