માણસ પાણી વિના જીવી શકતો નથી



તમે કહેવત તો સાંભળી જ હશે કે પાણી એ જીવન છે.



વિશ્વમાં પાણીનો વેપાર પણ થાય છે



કેટલાક દેશો એવા છે જ્યાં પાણી ખૂબ મોંઘું છે



ભારતમાં 330 ml પાણીની બોટલની સરેરાશ કિંમત 15.77 રૂપિયા છે.



સ્વિટ્ઝર્લેન્ડમાં બોટલનું પાણી સૌથી મોંઘું છે



ત્યાં 330 mlની પાણીની બોટલની કિંમત 346.94 રૂપિયા છે



સિંગાપોરમાં 330 મિલી પાણીની સરેરાશ કિંમત 92.13 રૂપિયા છે



ફ્રાન્સમાં આટલા પાણીની કિંમત 166.83 રૂપિયા છે



ઓસ્ટ્રેલિયામાં 330 મિલી પાણીની કિંમત 186.75 રૂપિયા છે