1992માં ઈમરાન ખાનની કેપ્ટનશિપમાં પાકિસ્તાન ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો
1996 તહરીક-એ-ઈન્સાફ પાર્ટીની રચના કરી
1997ની પ્રથમ ચૂંટણીમાં હાર
2002માં માત્ર ઈમરાન પાર્ટી તરફથી ચૂંટણી જીત્યા હતા
2007માં ઈમરાન ખાન જેલમાં ગયા
2013માં નયા પાકિસ્તાનનો નારો આપ્યો હતો
2014 લોંગ માર્ચ ટુ ઇસ્લામાબાદ
ઓગસ્ટ 2018 પાકિસ્તાનના પીએમ બન્યા