જે એડલ્ટ સ્ટારને કારણે ટ્રમ્પને સજા થઈ તેનં નામ સ્ટોર્મી ડેનિયલ્સ છે.

જે એડલ્ટ સ્ટારને કારણે ટ્રમ્પને સજા થઈ તેનં નામ સ્ટોર્મી ડેનિયલ્સ છે.

સ્ટોર્મી ડેનિયલ્સનું સાચું નામ સ્ટેફની ગ્રેગરી ક્લિફોર્ડ છે. તેની ઉંમર 44 વર્ષની છે.

સ્ટોર્મી ડેનિયલ્સ એક અમેરિકન પોર્ન સ્ટાર છે જે એડલ્ટ ફિલ્મોમાં કામ કરે છે.



સ્ટોર્મી ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેણે ડોનાલ્ડ ટ્રમ્પ પર તેની સાથે સેક્સ કરવાનો આરોપ લગાવ્યો.



પોર્ન સ્ટારે પોતાના પુસ્તક 'ફુલ ડિસ્ક્લોઝર'માં આ વાતનો ખુલાસો કર્યો છે.



સ્ટોર્મીએ ચાર લગ્ન કર્યા છે અને તેને એક પુત્રી પણ છે



પોર્ન અભિનેત્રીએ હાઈસ્કૂલનો અભ્યાસ પૂરો કરવા માટે સ્ટ્રીપ ક્લબમાં પણ કામ કર્યું હતું.



સ્ટોર્મી ડેનિયલ્સે 2009માં યુએસ સેનેટની ચૂંટણી અને 2010માં લ્યુઇસિયાના સેનેટ સીટ માટે લડવાનો પોતાનો ઈરાદો જાહેર કર્યો હતો.



સ્ટોર્મીએ તેના પુસ્તકમાં ઘણા રહસ્યો જાહેર કર્યા છે. તેણે લખ્યું કે તેના માતા-પિતાના છૂટાછેડા પછી તેનો ઉછેર તેની માતા દ્વારા જ થયો હતો.



સ્ટોર્મીએ જણાવ્યું કે 9 વર્ષની ઉંમરે પણ તેનું યૌન શોષણ થયું હતું. (તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)