પનીર પ્રોટીનનો સારો સોર્સ છે

પનીર કેલ્શિયમનો પણ સોર્સ

પનીરનું સેવન હાડકાંને મજબૂત કરે છે

માનસિક તણાવ પણ ઓછો કરે છે

મસલ્સ બનાવવામાં પણ કારગર છે

વેઇટ લોસ માટે પણ કારગર છે પનીર

પનીરથી પેટ ભરેલું રહે છે

જેથી ક્રેવિંગથી બચી શકાય છે

પનીર પ્રોટીનના ઉણપની પૂર્તિ કરે છે