જમ્યા બાદ ક્યારે પીવું જોઇએ પાણી

જમવાનું પચવામાં 2 કલાકનો સમય લાગશે

આ વચ્ચે પાણી પીશો તો પાચન પર અસર થશે

જમ્યા બાદ 60 મિનિટ પછી પાણી પીવું જોઇએ

જમ્યા પહેલા અડધા કલાક પહેલા પાણી પીવું જોઇએ

જમ્યાના એક કલાક પછી પાણી પીવો

આ આદતથી વજન કંટ્રોલમાં રહેશે

પાચનક્રિયા સુધારવામાં મદદ મળશે

આ આદતથી પાચનતંત્ર મજબૂત બનશે

ગેસ અને એસિડિટી જેવી સમસ્યા નહીં થાય.