આયઝા ખાન પાકિસ્તાનની પ્રખ્યાત અભિનેત્રી છે પાકિસ્તાનમાં આયઝાની મોટી ફેન ફોલોઈંગ છે ભારતમાં પણ આયઝાના લાખો ફેન્સ છે આયઝાની ગણતરી પાકિસ્તાનની સૌથી સુંદર અભિનેત્રીઓમાં થાય છે આયઝાની ગણતરી પાકિસ્તાનની સૌથી સુંદર અભિનેત્રીઓમાં થાય છે આયઝા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અભિનેત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થાય છે આયઝા એથનિક અને વેસ્ટર્ન બન્નેમાં સુંદર લાગે છે ઈન્સ્ટા પર આયઝાના 11 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે આયઝા પાકિસ્તાનની ઘણી સિરિયલોમાં જોવા મળી છે (All Photos-Intagram)