માન્યતાઓ અનુસાર કાળ ભૈરવની પૂજા કરવાથી તમામ સંકટોમાંથી મુક્તિ મળે છે



કારણકે કાળ ભૈરવની પૂજા ઘરમાં કરવામાં આવતી નથી



તેથી ભારતમાં અનેક જગ્યાએ કાળ ભૈરવના જાણીતા મંદરો આવેલા છે



દરેક મંદિરનું પોતાનું અલગ મહત્વ છે



આવો જાણીએ ભારતના ટોપ-5 કાળ ભૈરવ મંદિરો વિશે

આવો જાણીએ ભારતના ટોપ-5 કાળ ભૈરવ મંદિરો વિશે

આ મંદિરોમાં ભક્તોની દરેક મનોકામના પૂરી થાય છે મનોવાંછિત વરદાન મળે છે



કાળ ભૈરવ મંદિર, કાશીઃ માન્યતા છે બાબા વિશ્વનાથના દર્શન બાદ જે ભક્ત તેમના દર્શન નથી કરતાં તેમની પૂજા સફળ માનવામાં આવતી નથી

કાળ ભૈરવ મંદિર, ઉજ્જૈનઃ અહીંયા એવી પરંપરા છે કે લોકો ભગવાન કાળ ભૈરવને પ્રસાદના રૂપમાં માત્ર દારૂ જ ચઢાવે છે

બટુક ભૈરવ મંદિર, નવી દિલ્હીઃ બાબા બટુક ભૈરવની મૂર્તિ અહીં વિશેષ પ્રકારના એક કંકુ પર બિરાજમાન છે

પાંડવ કિલાઃ આ મંદિરની સ્થાપના પાંડવ ભીમ દ્વારા કરવામાં આવી હતી.