ખડખડાટ હસવાના અનેક ફાયદા છે માનસિક તાણથી મુક્તિ મળે છે. હાસ્ય તમારી ઉર્જા વધારે છે. હસવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તે એક પરફેક્ટ સ્ટ્રેસ બર્સ્ટર છે. હસવાથી સેરોટોનિન પણ ઉત્પન્ન થાય જેના કારણે આપનો મૂડ સારો રહે છે. ફીલ-ગુડ હોર્મોન્સ, એન્ડોર્ફિન્સ, મુક્ત થાય છે. ડિપ્રેશન પણ હસવાથી દૂર થાય છે