પુરુષોમાં UTI ચેપના લક્ષણો શૌચક્રિયા કરતી વખતે પીડા અને અગવડતા શૌચાલય જવા માટે લાગે છે પણ થતું નથી વારંવાર શૌચાલય જવું પેટમાં દુખાવો પેશાબમાં ખરાબ ગંધ ભૂખ ન લાગવી પેશાબનો પીળો રંગ તાવ અથવા શરદી