બોલિવૂડના લગભગ તમામ સ્ટાર્સ ફિટનેસ અને ડાયરને લઇ લાઇમલાઇટમાં રહે છે.

ફિટનેસને લઈ ચિંતિત સ્ટાર્સ આઈસક્રીમની વિજ્ઞાપનમાં નજરે પડ્યા છે.

પરિણીતી ચોપડાએ વાડીલાલ આઈસક્રીમની વિજ્ઞાપન કરી છે.

કરિના કપૂર મેગનમ ચોકલેટ અને આઈસક્રીમની વિજ્ઞાપન કરે છે.

વિક્રાંત મૈસીએ આલિયા ભટ્ટ સાથે ચૉકો કોફીની જાહેરખબર કરી છે.

શિલ્પા શેટ્ટી પણ ઘણી વખત આઈસક્રીમ ખાતી નજરે પડી ચુકી છે.

સોનમકપૂરની બહેન રિયા કપૂરે આઈસક્રીમ ફૂડનો બિઝનેસ કર્યો છે.

આલિયા ભટ્ટે ચૉકો કોફીની જાહેરખબર કરી છે.