વર્જિન ગ્રુપના સંસ્થાપર રિચર્ડ બ્રાંસને 15 વર્ષની વયે હાઈસ્કૂલ સુધીનો અભ્યાસ કર્યો છે ડેલ કંપનીના માઈકલ ડેલે ટેક્સાસ યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું પણ અભ્યાસ છોડીને ડેલ કંપની શરૂ કરી ઈંડીટેક્સ ફેશન ગ્રુપના સીઈઓ અમાનસિયો ઓર્ટેગાએ 14 વર્ષની વયે જ સ્કૂલ છોડી દીધી હતી મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે ગ્રેજ્યુએશનના બીજા વર્ષથી જ અભ્યાસ છોડી દીધો હતો અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણી ગુજરાત યુનિવર્સિટીમાંથી કોલેજ ડ્રોપ આઉટ છે માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સે હાર્વર્ડ યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશનમાં એડમિશન લીધું હતું પણ અધવચ્ચે જ છોડી દીધું એપલના ફાઉન્ડર સ્ટીવ જોબે પણ ગ્રેજ્યુએશન પૂરું કર્યુ નથી