ભારતની ટોચની 7 કંપનીઓ દેશમાં સૌથી વધુ લોકોને રોજગારી આપે છે

ટાટા કન્સલટંસી સર્વિસેઝના ભારતમાં 5.28 લાખ કર્મચારીઓ છે



Quss Corp આ લિસ્ટમાં બીજા ક્રમે છે અને કુલ 3.85 લાખ લોકોને નોકરી આપે છે



રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 3.50 લાખ લોકોને રોજગારી આપે છે



ઈન્ફોસિસના કુલ 3.35 લાખ કર્મચારીઓ છે



Accenture ના 3 લાખથી વધુ કર્મચારીઓ ભારતમાં કામ કરે છે



દિગ્ગજ આઈટી કંપની વિપ્રોમાં દેશભરમાં 2.31 લાખ લોકો કામ કરે છે



HCL ના ભારતમાં કુલ 2.10 લાખ કર્મચારીઓ કામ કરે છે



તમામ તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે

તમામ તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે