વિશ્વના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિઓમાંના એક મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘરમાં ફરી એકવાર બાળકની કિલકારી ગુજવા જઇ રહી છે



મુકેશ અને નીતાનો મોટો પુત્ર આકાશ અંબાણી અને તેની પત્ની શ્લોકા મહેતા ટૂંક સમયમાં ફરી માતા-પિતા બનવાના છે



હાલમાં જ શ્લોકા મહેતા તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.



શ્લોકા મહેતાએ NMACC ઇવેન્ટમાં બેબી બમ્પને ફ્લોન્ટ કરીને તેણીની બીજી ગર્ભાવસ્થાની પુષ્ટિ કરી.



તેની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.



ઇવેન્ટ માટે અભિનેત્રીએ તેના બેબી બમ્પને ટુ પીસમાં ફ્લોન્ટ કર્યો.



સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી એક તસવીરમાં શ્લોકા મહેતા તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોઈ શકાય છે.



શ્લોકા મહેતાએ ક્રીમ કલરના સ્કર્ટ સાથે લીલા રંગનું ક્રોપ ટોપ પહેર્યું હતું.



શ્લોકા મહેતા અને આકાશ અંબાણીએ વર્ષ 2019માં ધૂમધામથી લગ્ન કર્યા હતા.



10 ડિસેમ્બર 2020ના રોજ, શ્લોકા અને આકાશ પ્રથમ વખત માતાપિતા બન્યા.