તિબેટ સ્થિત કૈલાસ પર્વતમાં ભગવાન શિવનો વાસ હોવાનું માનવામાં આવે છે

હિન્દુ ધર્મમાં કૈલાસ પર્વતની ઘણી માન્યતા છે

યાત્રા પર જતા પહેલા શ્રદ્ધાળુઓ કેટલીક શરતોનું ફરજિયાત પાલન કરવાનું હોય છે

શ્રદ્ધાળુ પાસે ભારતીય પાસપોર્ટ હોવો જોઈએ

શ્રદ્ધાળુની ઉંમર 70 વર્ષથી વધુ ન હોવી જોઈએ

શ્રદ્ધાળુનો બોડી માસ ઈન્ડેક્સ 25 કે તેથી ઓછો હોવો જોઈએ અને શારીરિક રીતે સ્વસ્થ હોવો જોઈએ

અરજી ફોર્મમાં સાચી વિગતો આપેલી હોવી જોઈએ

ખોટી કે અધૂરી માહિતી આપવા પર શ્રદ્ધાળુની યાત્રા અટકાવી શકાય છે

દિલ્હી, આઈટીબીપી ગુંજી, શેરથાંગમાં મેડિકલ ટેસ્ટ કરવામાં આવે છે

મેડિકલ ટેસ્ટમાં ગડબડ જણાય તો મુસાફરને આગળ જવાની મંજૂરી નથી મળતી