કમળો સૌથી કોમન લીવર ડિસઓર્ડરમાંથી એક છે કમળો મોટાભાગે નવજાત શિશુઓ અને બાળકોમાં થાય છે આ સ્થિતિમાં કેટલાક ફૂડ અને લિક્વિડ આઈટમ્સ લેવાની સલાહ આપવામાં આવે છે. કોફી અને હર્બલ ટી પ્રોટીનયુક્ત ખોરાક શેરડીનો રસ મૂળાનો જ્યુસ ગાજરનું જ્યુસ