વેઇટ લોસ માટે આ 5 ડિટોક્સ ડ્રિન્ક છે ઉત્તમ ડિટોક્સ ડ્રિન્કના સેવનના અનેક ફાયદા છે ડિટોક્સ ડ્રિન્ક બોડીને અંદરથી ક્લિન કરે છે ડિટોક્સ ડ્રિન્ક વેઇટ લોસમાં પણ મદદ કરશે મેથીના પાણીનું ડિટોક્સ ડ્રિન્ક પી શકો છો જીરા પાણી પણ ખાલી પેટ પીવાથી થશે ફાયદો લીબુ અને મધને હૂફાળા પાણીમાં પીવો નારિયેળ પાણી ઉત્તમ નેચરલ ડિટોક્સ ડ્રિન્ક છે દૂધીનું જ્યુસ પણ બોડીને ડિટોક્સ કરે છે